સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં નકલી બિયારણનો કારોબાર

સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં નકલી બિયારણનો કારોબાર ધમધમતો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. સિઝન આવી રહી છે ત્યારે આવા નકલી બિયારણો બજારમાં આવી ગયા છે ત્યારે તેની સામે ખેડુતે ચોકસાઈ રાખવા અપીલ થઈ છે.

Leave A Reply