ધોરણ-૧૦ની પરિક્ષાનું ર૮મીએ પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-૧૦ની પરિક્ષાનું પરિણામ ર૮ મેનાં રોજ જાહેર કરવામાં આવશે અને ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનામાં અંતમાં જાહેર થશે.

Leave A Reply