સોરઠમાં વહેલી સવારે વાદળો છવાયા

જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ સપ્તાહથી હિટવેવ જેવી Âસ્થતિ પ્રવર્તી રહી છે. ૪ર ડીગ્રીથી વધારે તાપમાન રહે છે. ત્યારે આજે વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને ઠંડકભર્યું વાતાવરણ સર્જાયું હતું.

Leave A Reply