વિસાવદરમાં બે પીએસઆઈ સહિત છ કર્મચારીની ધરપકડ નહીં થાય તો આંદોલન

વિસાવદરની યુવતિને મૃત્યું માટે મજબુર કરવાનાં ગુનામાં સંડોવાયેલાં બે ફોજદાર સહિતનાં પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયાને ૭ દિવસ બાદ પણ ધરપકડ નથી થઈ ત્યારે ગઈકાલે વિસાવદરનાં સમસ્ત મુÂસ્લમ સમાજ દ્વારા મામલતદાર મારફત ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી અને પ દિવસમાં ધરપકડ કરવાની માંગણી સાથે આંદોલનની ચિમકી આપી છે.

Leave A Reply