જાણીતાં ફિલ્મ અભિનેતા ગોવિંદાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા

????????????????????????????????????

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવાં સોમનાથ મહાદેવ મંદિરે ગઈકાલે જાણીતાં ફિલ્મસ્ટાર અને પૂર્વ સાંસદ ગોવિંદા તેમની પુત્રી ટીના સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા હતા અને અભિષેક પુજા અર્ચના કરી હતી.

Leave A Reply