મીટરગ્રેજ ટ્રેનનાં સમયમાં ફરેફારનાં કારણે ટ્રાફિકમાં વધારો

જૂનાગઢ શહેરમાં ઘણાં લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા અને ખાસ કરીને રેલ્વે ફાટકોને કારણે લોકોને ટ્રાફિક સમસ્યાની પીડા ભોગવવી પડી રહી છે. આ દરમ્યાન રાત્રીનાં વન્ય પ્રાણીનાં અકસ્માત વધતાં મીટરગ્રેજ ટ્રેનનાં સમયમાં ફેરફાર થયો છે અને આ ફેરફારનાં કારણે જૂનાગઢમાં પહેલાં ફાટક વહેલી સવારે અને મોડી સાંજના બંધ થતાં હતા પરંતુ સમય બદલાતા હવે ફાટક સવારે ૧૦.૩૦ વાગ્યે અને બપોરે ૧.૧પ વાગ્યે બંધ થાય છે પરીણામે ટ્રાફિકમાં વધારો થયો છે.

Leave A Reply