વંથલી તાલુકાનાં વાડલા ગામે જળસંચયનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી રહ્યાં ઉપÂસ્થત – સભા સંબોધી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વંથલી તાલુકાનાં વાડલા ગામે સુઝલામ સુફલામ જળ અભિયાનનાં કાર્યક્રમમાં ખાસ ઉપÂસ્થત રહ્યાં હતા આ તકે સંતો-મહંતો, પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં મુખ્યમંત્રીશ્રીએ ખેડુતો, ગ્રામજનો અને જળ અભિયાનમાં જાડાયેલાં શ્રમદાન કરનાર સૌકોઈને પ્રોત્સાહિત કર્યા હતા અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એક જાહેરસભાને સંબોધીત કરી હતી.

Leave A Reply