દેશનાં ૮ રાજયોનાં ર૩ શહેરોમાં અતિશય ગરમી

ઉતર અને મધ્ય ભારતનાં રાજયોમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. દેશનાં ૮ રાજયોનાં ૩૬ શહેરોમાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીને પાર કરી ગયો છે. સોલર રેડીએશનને કારણે આ ગરમી પડી રહી છે અને હજુ ૪ દિવસ હિટવેવ રહેશે.

Leave A Reply