ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની કરાયેલી રચના

ગુજરાત સરકારે ગિરનારને પવિત્ર યાત્રધામ તરીકે જાહેર કર્યું છે અને તેનાં સર્વાંગી વિકાસ માટેની યોજના હાથ ધરવામાં આવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરી હતી અને જેમાં ૧૪ સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે.

Leave A Reply