સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જૂનાગઢમાં ૧૧૦ પ્રજ્ઞાચક્ષુઓ ચેસ રમ્યાં

જૂનાગઢનાં રૂપાયતન સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે ઓપન ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો શુક્રવારથી પ્રારંભ થયો છે અને રવિવારનાં રોજ આ સ્પર્ધા પૂર્ણ થશે જેમાં ૧૧૦ પ્રજ્ઞાચક્ષુઓ ચેસ રમી રહ્યાં છે.

Leave A Reply