મોંઘવારીની માયાજાળ વચ્ચે આજે મોદી સરકારની ચોથી વર્ષગાંઠ

કેન્દ્રની ભાજપ સરકારને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે અને આજે ચોથી વર્ષગાંઠ છે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ર૬ એપ્રિલથી ૧૧ જુન સુધી વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહેલ છે.

Leave A Reply