Thursday, April 9

કેરળમાં આજથી નેઋત્યનાં ચોમાસાનાં થશે શ્રી ગણેશ

દેશમાં પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આજે સાંજે સુધીમાં શકય કેરળનાં કિનારે ચોમાસાનું આગમન થશે. પ૦ વર્ષની સરેરાશ પ્રમાણે ચોમાસું ૯૭ ટકા જેટલું રહેવાનો આ વર્ષે અંદાજ છે.

Leave A Reply