Thursday, April 9

શ્રી દશનામ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા શિવકથાનું આયોજન

સર્વ જગતનાં કલ્યાણ માટે શ્રી દશનામ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા શ્રી મુરલીધર વાડી લીમડા ચોક ખાતે શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. આ નવ દિવસીય શિવકથાનો પ્રારંભ તા.ર૩-પ-ર૦૧૮ને બુધવારનાં રોજ પોથીયાત્રા તથા શિવમહાત્મય સાથે કરવામાં આવ્યો હતો અને આ નવ દિવસીય શિવકથા દરમ્યાન સાંજની પ્રસાદી ડો.ભુપતગીરી શિવગીરી મેઘનાથી તેમજ પુત્રી ડો.રવિનાબેન ભુપતગીરી મેઘનાથી પરિવાર (સંકેત હર્બલ ઈલેકટ્રોપેથી કિલનીક, ખુંભડી) દ્વારા આપવામાં આવી રહી છે તેમજ આ શિવમહાપુરાણ કથામાં સર્વજ્ઞાતિનાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો સહપરિવાર સાથે ઉપÂસ્થત રહેવા શ્રી દશનામ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Leave A Reply