ગુજરાત સહિત આઠ રાજયોમાં ૧૦૦ ટકા વરસાદ થશે

ચોમાસાનાં આગમનને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે જુદી-જુદી આગાહીઓ જાહેર થઈ રહી છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે છ જુન સુધીમાં મહારાષ્ટ્ર અને ૧૦ જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે અને ગુજરાત સહિત આઠ રાજયોમાં ૧૦૦ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે.

Leave A Reply