આવતીકાલે સંકટચર્તુથી ઃ ગણેશજીનાં મંદિરે ભાવિકો ઉમટી પડશે

આવતીકાલે સંકટચર્તુથી હોય ભગવાન ગણેશજીનાં મંદિરે ભાવિક ભકતો દર્શનાર્થે ઉમટી પડશે અને વિધ્નહર્તા દેવને પોતાનાં સંકટ નિવારણની પ્રાર્થના કરવામાં આવશે.

Leave A Reply