Wednesday, August 21

જૂનાગઢ શહેરમાં છેલ્લાં બે દિવસથી મહતમ તાપમાનમાં ઘટાડો

કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે છેલ્લાં બે દિવસથી જૂનાગઢમાં તાપમાનનો પારો નીચો ગયો છે અને આકાશમાં વાદળોનાં કારણે નજીકનાં સમયમાં જ ચોમાસાનાં આગમનની છડી પોકારાઈ રહી છે

Leave A Reply