Friday, September 20

સોમનાથ મહાદેવને ૪૦૦ કિલો કેસરનો શણગાર કરાયો

સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે અમદાવાદનાં શિવભકત દ્વારા ૪૦૦ કિલો કેસરનો શણગાર અને ૩૦ કિલો કેરીનાં રસથી અભિષેક કરવામાં આવ્યો હતો.

Leave A Reply