Friday, September 20

સબસીડીયુકત રાંધણગેસની બોટલમાં રૂ.રનો વધારો ઝીંકાયો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો કરીને પ્રજાને નારાજગી વહોરી લેનાર સરકાર હવે રાંધણગેસનાં સીલીન્ડરનાં ભાવમાં પણ વધારો કર્યો છે એલપીજી સીલીન્ડરનાં ભાવમાં શુક્રવારે વધારો થયો છે. સબસીડી વિનાના રાંધણગેસ સીલીન્ડરમાં રૂ.પ૦ અને સબસીડીયુકત રાંધણગેસની બોટલમાં રૂ.રનો વધારો ઝીંકાયો છે.

Leave A Reply