સાવરકુંડલા પંથકમાં સિંહ તેમજ નિલગાયનાં મૃત્યું અંગે પિતા-પુત્રની ધરપકડ

સાવરકુંડલાનાં લીખાળા ગામથી એક કિલોમીટર દુર સિંહ અને નીલ ગાયનાં મૃતદેહો પ૦ ફુટ ઉંડા કુવામાંથી મળી આવ્યા હતા અને વીજ તારથી તેનાં મૃત્યું થયાનું બહાર આવેલ આ ઘટના છુપાવવા માટે મૃતદેહોને કુવામાં નાખી દિધાનું બહાર આવતાં ખેડુત પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

Leave A Reply