Sunday, January 19

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

જૂનાગઢ મહાનગર-પાલિકાનાં કમિશ્નર પ્રવિણ સોલંકી અને અધિકારીઓએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી તેમજ ગૌશાળામાં થયેલાં ગૌવંશનાં કમોત અંગેની કાર્યવાહીનો રિપોર્ટ દર્શાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં જુદી-જુદી ગૌશાળાને અપાયેલાં પશુઓમાંથી ૧૩૮૦ ગાયોનાં મૃત્યું થયાં છે ત્યારે તપાસનીશ કમિટીનાં અહેવાલનાં આધારે મનપાનાં ત્રણ અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવી છે અને સાત દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરવામાં આવી છે.

Leave A Reply