Tuesday, September 17

ગુજરાતમાં ૧૧ જુન સુધી રાજયવ્યાપી પ્લાસ્ટીક હટાવ ઝુંબેશ

ગુજરાતમાં પમી જુનથી ૧૧ જુન દરમ્યાન રાજયવ્યાપી પ્લાસ્ટીક હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. ગુજરાતભરમાં પ્લાસ્ટીકની બોટલનાં રીસાયકલીંગ માટે રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી હતી કે ગુજરાતનાં દરિયાકિનારાનાં બીચને પ્લાપ્લાસ્ટીક કચરા મુકત બનાવી કિસ્ટલ કલીયર તરીકે વિકસાવાશે.

Leave A Reply