જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદા-જુદાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે આજે ૧૦.૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ મહાનુભાવો અને મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply