Monday, June 17

મુંબઈમાં વરસાદની એન્ટ્રી

મુંબઈમાં ગઈકાલે ગુરૂવારે ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. એક તબક્કે નેવીને બચાવ કામગીરી માટે બોલાવવી પડી હતી અને તેવી Âસ્થતિ શહેરમાં થઈ હતી. આગામી ર૪ કલાકમાં મહારાષ્ટ્રમાં મેઘરાજાની વિધિવત પધરામણી થશે તેમજ ગુજરાત સહિતનાં પ્રદેશમાં પણ આજથી ચોમાસાનાં આગમનની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

Leave A Reply