ચોમાસું આવ્યું નજીક ઃ ગમે ત્યારે વરસાદની સંભાવના

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ આકાશમાં વાદળો છવાય ગયા છે અને કયાંક વરસાદી છાટણાં પણ પડયાં છે ત્યારે ચોમાસું નજીક આવી ગયું છે અને ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે.

Leave A Reply