Sunday, January 19

જૂનાગઢ નજીક ગમખ્વાર અકસ્માતમાં ૪નાં કરૂણ મોત

જૂનાગઢ નજીક ગઈકાલે વહેલી સવારે વડાલ અને ચોકી વચ્ચે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ૪ વ્યકિતઓનાં મૃત્યું થયા હતા અને રપથી વધુને ઈજા પહોંચી છે. રાજકોટ અને ગોંડલનો સોની વૈષ્ણવ પરિવાર ઉનાનાં ગુપ્ત પ્રયાગ ખાતે બેઠકજીનાં દર્શન કરવા માટે જતો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.

Leave A Reply