આતંકીઓ ઉપર તૂટી પડવા સરકારનો સેનાને આદેશ

જમ્મુ-કાશ્મીરમાં હાલની Âસ્થતિ અનુસાર સરકારે હવે સીઝ ફાયરને નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની જાહેરાત કરી છે. સેનાને આતંકીઓ સામેના ઓપરેશનને અગાઉની જેમ ચલાવવાનો આદેશ આપ્યો છે.

Leave A Reply