Friday, September 20

જૂનાગઢમાં માધ્યમિક શાળાનાં સરકારી પુસ્તકોનું ખુલ્લેઆમ થતું વેચાણ

નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમનાં પુસ્તકો લેવા દોડાદોડી કરી રહ્યાં છે આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં માધ્યમિક શાળાનાં સરકારી પુસ્તકોનું બુક સ્ટોરમાં ખુલ્લેઆમ વેંચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ વિભાગે ચેકીંગ કરતાં ખાનગી સ્ટોરમાંથી પુસ્તક મળી આવ્યું હતું.

Leave A Reply