Tuesday, September 17

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૧પની પેટા ચુંટણી યોજાશે

જૂનાગઢનાં પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું માર્ગ અકસ્માતનું નિધન થયું હતું અને વોર્ડ નં.૧પમાં તેમની બેઠક ખાલી પડી છે ત્યારે આ વોર્ડ નં.૧પની પેટા ચુંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે અને ર૩ જુન સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે. તા.૮ જુલાઈનાં મતદાન થશે તેમ જાણવા મળે છે.

Leave A Reply