Friday, September 20

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર મનપાની ફુડ શાખાનું ચેકીંગ

જૂનાગઢ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરનાં ખામધ્રોળ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ થયું હતું અને ત્યાં ૪૪ કિલો જેટલો અખાદ્ય પદાર્થ નાશ કરાયો હતો.

Leave A Reply