Friday, September 20

જૂનાગઢમાં પ્રેમલગ્નનાં મનદુઃખે યુવતી તેનાં પતિ અને સસરા ઉપર હુમલો

જૂનાગઢમાં પ્રેમલગ્ન કરનાર યુવતી તેનાં પતિ અને સસરા ઉપર છરી વડે ખુની હુમલાનો બનાવ બનવા પામેલ છે આ બનાવમાં ઈજાગ્રસ્ત બનેલાઓને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે જયારે આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave A Reply