ગીર અભ્યારણ્યમાં પણ હવે આગામી દિવસોમાં સિંહ દર્શન શરૂ થશે

ગુજરાતનાં ગૌરવ સમાન સિંહને લગતાં વિવિધ મુદ્દાઓ ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી અને જેમાં અનેક નિર્ણયો લેવાયા હતા. ઉપરાંત ગિરનાર પર્વત અને ચિખલ કુવામાં પણ સાસણની જેમ સિંહ દર્શન શરૂ કરાશે.

Leave A Reply