Tuesday, September 17

આવતીકાલે વિશ્વ યોગ દિવસની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર વિશ્વમાં ર૧ જુનનાં દિવસને આવતીકાલે યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે અને અનેક સ્થળોએ યોગ નિર્દેશનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ આવતીકાલે વિવિધ સ્થળે યોગદિવસની ઉજવણી થશે.

Leave A Reply