જૂનાગઢ જીલ્લા પંચાયત સહિત છ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં સુકાનીઓ બિનહરીફ થયાં

જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીનો તખ્તો ગોઠવાયો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીનાં કોઈપણ ઉમેદવાર તરફથી ફોર્મ ન ભરાતાં કોંગ્રેસનાં સુકાનીઓ બિનહરીફ થયા છે. જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે સેજાભાઈ વિરાભાઈ કરમટા અને ઉપપ્રમુખ તરીકે ઉમાબેન પ્રવિણભાઈ ચાવડા બિનહરીફ થયા છે જયારે જુદી-જુદી છ તાલુકા પંચાયતોમાં પણ સુકાનીઓ બિનહરીફ થયા છે તેને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Leave A Reply