Tuesday, September 17

આવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી

જેઠ સુદ-દસમનો દિવસને ગાયત્રી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આવતીકાલે વેદ માતા ગાયત્રી જયંતિ હોય તે નિમિતે જુદાં-જુદાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જૂનાગઢ ખાતે ગાયત્રી શકિતપીઠ ખાતે પણ ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવશે.

Leave A Reply