Saturday, September 21

આગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન

આગામી લોકસભાની ર૦૧૯ની ચુંટણી માટે રાજકીય પક્ષો ઘણાં સમયથી તૈયારીઓ કરી રહ્યાં છે ત્યારે શ્રધ્ધા અને ધાર્મિક દૃષ્ટિએ માતાજીનાં પરમ ઉપાસક એવા કરશનભાઈ ડાભીએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ બિરાજમાન થશે તેમ જણાવ્યું હતું.

Leave A Reply