શાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો

વરસાદ ખેચાતાંની સાથે જ લીલોતરી શાકભાજીનાં ભાવોમાં જબ્બર ઉછાળો આવ્યો છે. ગુવાર, ચોળા, મરચાં, ભીંડો, દુધી, ગલકાં, કોબી, ટમેટા સહિતનાં ભાવો મોંઘા બન્યાં છે. કોબી-ટમેટાં સહિત ૪૦ રૂ.થી વધારે ભાવો રહ્યાં છે. આમ શાકભાજીનાં વધતાં જતાં ભાવોનાં કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.

Leave A Reply