Friday, September 20

સંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં

તમામ પ્રકારનાં કષ્ટોને દુર કરનારા અને ભકતોની રખેવાડી કરનારા સંકટ મોચન હનુમાનજીનાં મહાત્મય એવા આજે શનિવારનાં દિવસે સવારથી જ હનુમાનજીનાં મંદિરોમાં ભકતજનોની કતારો લાગી છે અને હનુમાનજી મહારાજને આંકડાની માળા, તેલ, સિંદુર, શ્રીફળ ધરાવી અને લોકો દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

Leave A Reply