Wednesday, January 29

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર હવે અવનવી રોશનીથી ઝગમગી ઉઠયું

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને સુર્વણયુગ તરફ લઈ જવાની પહેલ થઈ રહી છે ત્યારે ગઈકાલે રવિવારે ૧૪૦૦ એલઈડી બલ્ડ અને ૬૦૦ હાઈમસ્ટ એલઈડીથી મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું હતું.

Leave A Reply