Tuesday, September 17

વડસાવિત્રીનાં વ્રતનો આજે પ્રારંભ

જેઠ સુદ-તેરસ એટલે કે આજે સોમવારથી વડસાવિત્રી વ્રતનો પ્રારંભ થયો છે સૌભાગ્યવ્રતી મહિલાઓ પોતાનાં પતિનાં લાબાં આયુષ્ય અને સુખ-સમૃÂધ્ધ માટે આ વ્રત કરવામાં આવી રહ્યું છે. વડસાવિત્રીનાં વ્રત નિમિતે પુજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

Leave A Reply