Friday, September 20

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનાં શ્રી ગણેશને પગલે ખેડુતોએ વાવણી કાર્ય હાથ ધર્યું

સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે મેઘરાજાનું આગમન થયું છે ત્યારે કેટલાંક વિસ્તારોમાં ૧ થી દોઢ ઈંચ જેવો વરસાદ પડયો છે અને આ વરસાદનાં પગલે ખેડુતોએ વાવણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

Leave A Reply