ઉમરગામમાં ૩૦ કલાકમાં રપ ઈંચથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતનાં ઉમરગામમાં આભ ફાટયું હોય તેમ છેલ્લાં ૩૦ કલાકમાં રપઈંચથી વધારે વરસાદ પડયો છે. ર૮ તાલુકામાં સોમવારે સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ર ઈંચથી લઈ ૧૦ ઈંચવરસાદ પડયો છે અને આગામી બે દિવસ મધ્ય તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી થઈ છે.

Leave A Reply