Tuesday, September 17

વલસાડ-મુંબઈમાં બારે મેઘ ખાંગા થયા – જનજીવન ઠપ્પ

રાજયમાં મોડેથી આવેલાં ચોમાસાએ ભારે ધબધબાટી બોલાવી દિધી છે. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાગાં થયા હોય તેવો અનરાધાર વરસાદ વરસ્યો હતો.ખાસ કરીને મુંબઈ અને વલસાડમાં ભારે વરસાદથી સમગ્ર ગતિવિધી ઠપ્પ થઈ હતી અને મુંબઈમાં ભારે વરસાદનાં પગલે ૪નાં મોત થયા હતા.

Leave A Reply