Tuesday, September 17

સ્વચ્છતામાં જૂનાગઢનો ૧૧૭મો ક્રમ

સ્વચ્છતાં સર્વેક્ષણ ર૦૧૮માં જૂનાગઢ મહાનગરપાલિકા આ વખતે ૧૧૭માં ક્રમે આવ્યું છે. ગત વર્ષે જૂનાગઢનો નંબર પ૪મો હતો તેમછતાં આ વર્ષે જૂનાગઢ મનપા ક્રમાંકમાં પાછળ નહીં પરંતુ આગળ રહ્યું છે. કારણ કે ગત વર્ષે સ્વચ્છતાં સર્વેક્ષણમાં દેશનાં માત્ર પ૦૦ સીટીનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો જયારે આ વર્ષે પ૦૦૦ સીટીનો સમાવેશ થયો છે.

Leave A Reply