Friday, September 20

પાસપોર્ટ મેળવવા માટેનાં નિયમો બન્યાં સરળ

કેન્દ્ર સરકાર દ્વારા નાગરીકો માટે પાસપોર્ટ મેળવવા માટેનાં નિયમો હવે વધુ સરળ બનાવવામાં આવ્યા છે અનેક બિનજરૂરી નિયમોને રદ કરાયા છે દેશનાં ગમે તે ખુણેથી પાસપોર્ટ માટે અરજી કરી શકાશે અને ઘેર બેઠા ડિલેવરી મળી જશે.

Leave A Reply