Wednesday, January 29

કોડીનાર પાસેથી ૯૮ લાખની જુની નોટ સાથે બે ઝડપાયા

કોડીનાર નજીકથી ગઈકાલે પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન કેરીનાં બોકસમાં જુની નોટો લઈ જનારા શખ્સને ઝડપી લીધા હતા અને તલાશી લેતાં ૯૮ લાખની જુની નોટો મળી આવી હતી. જૂનાગઢ રેન્જ આઈજી ડો.રાજકુમાર પાંડિયનનાં માર્ગદર્શન હેઠળ આ બનાવની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave A Reply