Tuesday, September 17

જૂનાગઢમાં વરસાદી છાંટણા – રસ્તાઓ ભીનાં થયાં

જૂનાગઢ શહેરમાં આજે સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો અને રસ્તાઓ ભીનાં બન્યાં હતાં.

Leave A Reply