Thursday, April 9

ગિરનાર વિકાસ સતા મંડળની આવતીકાલે બેઠક અનેક વિકાસ કાર્યો અંગે ચર્ચા

જૂનાગઢમાં આવતીકાલે કલેકટર કચેરી ખાતે ગિરનાર વિકાસ સતા મંડળની એક મહત્વની બેઠક ગિરનાર વિકાસ સતા મંડળનાં ચેરમેન અને રાજયમંત્રી વિભાવરીબેન દવેનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે અને આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Leave A Reply