Tuesday, September 17

જૂનાગઢમાં બેટી બચાવો, બેટી પઢાઓ ઝુંબેશ અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ

જૂનાગઢમાં બેટી બચાવો, બેટી પઢાઓ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. અને આ કેન્ડલ માર્ચનું ત્રણ વિભાગમાં વિભાજન કરવામાં આવેલ હતું. જૂનાગઢનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર તથા જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા કેન્ડલ માર્ચને વિદાય આપવામાં આવી હતી.

Leave A Reply