Thursday, April 9

જૂનાગઢમાં આવતીકાલે ખેડુત મહાશિબિરનું આયોજન

જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લીમીટેડ દ્વારા ગઈકાલે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ચેરમેન એલ.ટી.રાજાણી દ્વારા જૂનાગઢ જીલ્લા સહકારી બેન્કની સતત વિકાસની કામગીરીનો અહેવાલ રજુ કર્યો હતો તેમજ આવતીકાલ તા.૩૦ શનિવારનાં રોજ સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનારી મહાખેડુત શિબિરની વિગતો આપી હતી તેમજ ખેડુતોને મોટી સંખ્યામાં આ ખેડુત શિબિરનો લાભ લેવા અનુરોધ કારાયો હતો.

Leave A Reply