Thursday, April 9

ઈન્દોર-વેરાવળ ટ્રેનને જૂનાગઢમાં સ્ટોપ આપવાની થઈ રહેલી રજુઆત

ઈન્દોર-વેરાવળ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવાની માંગણી સાથે જુદાં-જુદાં સંગઠનો દ્વારા સંબંધિત વિભાગોને રજુઆતો કરવામાં આવી છે અને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં નહીં આવે તો પ્રથમ ટ્રીપે જ ટ્રેન રોકી આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ અપાઈ છે

Leave A Reply